વડોદરા: રસ્તાઓ પર પડ્યા ભૂવા, અમુક સ્થળે બેસી ગયા રસ્તા, ટ્રાફિક જામની સર્જાઈ સમસ્યા

વડોદરામાં નઘરોળ પ્રશાસનના કારણે રસ્તાઓ પર ભૂવા પડી રહ્યા છે. અને અમુક સ્થળોએ રસ્તાઓ બેસી જવાના કિસ્સા પણ સામે આવ્યા છે. રસ્તા પર ભૂવા પડવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. તો સાથે જ વાહન ચાલકોને પણ હાલાકી થઈ રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola