Vadodara: ધાર્મિક કાર્યક્રમથી કોરોના ફેલાય તો ભગવાન જવાબદાર, રૂપાણી સરકારના ક્યા મંત્રીએ આપ્યું નિવેદન?
વડોદરામાં મંત્રી યોગેશ પટેલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શિવરાત્રીએ વડોદરામાં મંત્રી યોગેશ પટેલ આયોજિત શિવજી કી સવારી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. યોગેશ પટેલે કહ્યું કે, ધાર્મિક કાર્યક્રમમાં કોરોના ફેલાય તો ભગવાન જવાબદાર છે.