Vadodara Scuffle | વડોદરાના કરજણમાં 2 જૂથ વચ્ચે અથડામણ, 12 લોકો સામે ફરિયાદ
gujarati.abplive.com
Updated at:
16 Jan 2024 08:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara Scuffle | કરજણ તાલુકાના સારિંગ ગામે સામાન્ય બાબત માં બોલાચાલી થતા સર્જાયું ધીંગાણું. લાકડી ઉછાળી ને મારામારી થતા બંને પક્ષે થઈ કુલ 12 સામે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. મારામારીમાં સામાન્ય ઇજા થતા પોલીસ ફરિયાદ. મારામારીમાં એક હોટલ માલિક , ભરૂચ જિલ્લા ના ભાજપના કાર્યકર્તા જયેશ સોજીત્રા પણ સામેલ. ભરૂચ જિલ્લાના પાલેજ ના એક મીડિયા કર્મી પણ સામેલ. પોલીસે બંને પક્ષો ની ફરિયાદ લઈ રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી.