Vadodara | શિવલિંગ પર ધારદાર હથિયાર વડે કરાઈ તોડફોડ, ગ્રામજનોમાં ભારે રોષ
abp asmita
Updated at:
23 Nov 2023 11:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppVadodara | દશરથ ગામના શિવ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિવાળીના દિવસે અજાણ્યા શખ્સોએ શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો.