વડોદરા: માતા અને પુત્રીનું થયુ શંકાસ્પદ મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી ચંદનપાર્ક સોસાયટીમાં માતા અને 6 વર્ષની પુત્રીનું શંકાસ્પદ મોત નીપજયું હતું. હોસ્પિટલ લઈ ગયા બાદ બંને તબીબે મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસે પતિની અટકાયત કરી છે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ હકીકત સામે આવશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram