Vadodara: સ્વીટી પટેલને ગુમ થયાના 47 દિવસ બાદ પણ નથી મળ્યો પત્તો, પતિએ નાર્કો ટેસ્ટ માટે કર્યો ઈન્કાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2021 11:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા(Vadodara)ના SOG PIના પત્ની સ્વીટી પટેલ(Sweety Patel)ને ગુમ થયાને 47 દિવસ થઈ ગયા હોવા છતા હજું કોઈ ભાળ મળી નથી. એવામાં આ કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાથમાં લીધો છે. આ દરમિયાન પતિ PI અજય દેસાઈએ નાર્કો ટેસ્ટ કરાવવાનો ઈન્કાર કરી દીધો છે.