Vadodara: પ્રેમ પ્રકરણમા યુવકને અપાઇ તાલિબાની સજા, ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર મરાયો
Continues below advertisement
પાદરા તાલુકાના ચોકારી ગામે પ્રેમ પ્રકરણમા યુવકને તાલિબાની સજા આપવામાં આવી હતી. જેમાં યુવકનું મોત થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીના પારીવારજનોએ યુવકનું ઘરેથી અપહરણ કરી ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. યુવક જયેશ રાવળને માર મારતો વીડિયો સામે આવ્યો છે.
Continues below advertisement