Vadodara: લગ્નમાં વિદાય સમયે જ કન્યાનું થયું મોત, પરિવારમાં શોકનો માહોલ

Continues below advertisement
વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રહેતા સોલંકી પરિવારની 44 વર્ષિય દીકરીનું ઓચિંતુ નિધન થતાં પરિવાર શોકમગ્ન બની ગયો છે. સોલંકી પરિવારની દિકરીના લગ્ન 1 માર્ચે થયા હતા. ત્રણ દિવસ બાદ તેમની વિદાય હતી. જો કે દીકરીને સાસરે વિદાય આપવાની તૈયાર થતી હતી અને અચાનક એવી અણધારી ઘડી આવી ગઇ કે, પરિજનો  તેમને અંતિમ વિદાય આપવા મજબૂર બન્યા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram