વડોદરાઃ આ ત્રણ ગ્રામ પંચાયતને કરવામાં આવી સીલ, શું લાગ્યા છે આરોપ?

Continues below advertisement

વડોદરાના વાઘોડિયાની કરમાલીયાપુરા, જાંબુવાડા અને અંટોલી ગ્રામ પંચાયતને સીલ કરવામાં આવી છે. ત્રણેય ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અભિષેક મહેતાએ આ કૌભાંડ આચર્યું છે. સત્તાનો દુરઉપયોગ કરી અંગત ઉપયોગ માટે મસમોટી રકમ ઉપાડ્યાનો આરોપ લાગ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram