Vadodara Uttarayan 2024 | વડોદરામાં જામી ઉત્તરાયણ, યુવાનો ડીજેના તાલે ઝુમ્યા

Continues below advertisement

Vadodara Uttarayan 2024 | ઉતરાયણ ના તહેવારમાં શહેરીજનો ઊંધિયા અને જલેબી ની માળી રહ્યા છે જયાફ. વહેલી સવારથી ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહે છે.  નિઝામપુરા વિસ્તારના ફરસાણ માર્ટમાં ઊંધિયું, ફાફડા, જલેબી, તલ સાંકળી, તલના લાડુ, ચીક્કી સહિતની ધૂમ ખરીદી. ઉત્તરાયણમાં ધાબે પતંગ ચગાવવાની મજા સાથે લોકો ઊંધિયું અને જલેબીની પણ માણી રહ્યા છે જયાફત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram