Vadodara: થોડાક જ વરસાદે ખોલી VMCની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, કેટલા વિસ્તારોમાં ભરાયા પાણી?
વડોદરા(Vadodara)માં વરસાદની સાથે મનપાની પ્રિ-મોન્સૂન(pre-monsoon) કામગીરી(operation)ની પોલ ખૂલી ગઈ છે. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જેલ રોડ, SSG હોસ્પિટલ, રાવપુરા મચ્છીપીઠમાં વરસાદી પાણી ભરાયા છે. ઘણા સ્થળે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ બની છે.