Vadodara: કોરોના સંક્રમણ અટકાવવા વાઘોડિયામાં સ્વૈચ્છિક લોકડાઉન
Continues below advertisement
કોરોના સંક્રમણને અટકાવવા વડોદરાના વાઘોડિયામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે. સતત ત્રીજા દિવસ તમામ વેપાર ધંધા બંધ રાખવામાં આવ્યા છે. 25 એપ્રીલ સુઘી લોકડાઉનનો અમલ કરાશે. વાઘોડિયામા ત્રણ દિવસમા 51 અને જરોદમા 16 કેસ નોંધાયા હતા.
Continues below advertisement