વડોદરાઃઆ વિસ્તારમાં વર્ષ પહેલા પાણીની લાઈન નખાઈ હોવા છતા નથી મળતું પાણી, જુઓ ગુજરાતી ન્યૂઝ

વડોદરા( Vadodara)ના માંજલપુર(Manjalpur ) વિસ્તારમાં પીવાના પાણીની ફરિયાદ ઉઠી છે. ફળિયામાં 200 મકાનો વચ્ચે મુખ્ય રસ્તા પર પાણીનો એકમાત્ર નળ લોકો માટે છે. વર્ષ પહેલા પાણીની લાઈન નખાઈ હોવા છતા પાણી નથી મળતું. 

 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola