Vadodara: કોગ્રેસના ક્યા સિનિયર નેતા ભાજપમાં જોડાઇ શકે છે? જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરા મહાનગરપાલિકા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો લાગી શકે છે. સતત છ ટર્મથી કોર્પોરેટર રહી ચૂકેલા કોગ્રેસના સિનિયર નેતા ચિરાગ ઝવેરી આજે ભાજપમાં જોડાઈ શકે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram