વડોદરામાં પ્રિમોનસૂન કામગીરીની ખૂલી પોલ, 110થી વધુ વૃક્ષો થયા ધરાશાયી
વડોદરામાં પણ કોર્પોરેશનની નિષ્કાળજી સામે આવી છે. શહેરમાં 110 ઝાડ વાવાઝોડા દરમિયાન પડી ગયા હતા. ગટરના અધૂરા કામ લોકો માટે મુસીબત બન્યા છે.