મારો વોર્ડ, મારી વાત: વડોદરાના વોર્ડ નંબર-4ના લોકોની શું છે સમસ્યા ? જુઓ વીડિયો
મારો વોર્ડ મારી વાત: વડોદરાના વોર્ડ નંબર 4 ની કે જ્યાં ચારે ચાર કાઉન્સીલર ભાજપના છે. છતાં પણ વિસ્તારના રોડ રસ્તા ડ્રેનેજ પાણી સહિતના અનેક કામો વિરોધ પક્ષ તરીકે પણ કોર્પોરેશનમાંથી કરાવી શક્યા નથી. અહિના સ્થાનિકો અનુસાર લોકોને પીવાના પાણીની સમસ્યા છે. ગટરો ના અધૂરા કામ કાજ વાહનચાલકો માટે પરેશાનીનું કારણ બન્યા છે.