વડોદરા: તબીબો પર પૂર્વ મંત્રી યોગેશ પટેલે શું લગાવ્યા આરોપ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કોરોનાકાળમાં વડોદરાના તબીબોએ વધુ નાણાં ઉઘરાવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. આ આરોપ પૂર્વ મંત્રી યોગેશ પટેલે લગાવ્યો છે. લેબોરેટરી, દવાઓ અને સારવાર પાછળ તબીબોએ વધુ પડતું કમિશન લીધા હોવાનો આરોપ પણ લાગ્યો છે. આ ઉપરાંત યોગેશ પટેલે કહ્યું હતું કે,, તબીબો પર વારંવાર હુમલાઓ કેમ થાય છે તે પણ તબીબોએજ વિચારવું જોઈએ.
Continues below advertisement