વડોદરામાં દુધના ગોડાઉનમાંથી ચોકલેટના બોક્સમાં છુપાયેલો દારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.