Valentine's Day પર બજરંગદળની ગુંડાગર્દી, ગાર્ડનમાં બેઠેલા પ્રેમીઓને ધમકાવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવેલેન્ટાઇન ડેના અવસર પર બજરંગ દળ અને શિવસેનાએ ફરી પ્રેમીઓને ધમકાવ્યા હતા. વીડિયોમાં જાણીએ ક્યાં બની આ ઘટના.