અમરેલીના ધારીના મોણવેલ ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.