ટોપ 10: અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ભારતની પ્રશંસા કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Sep 2021 11:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકાના વ્હાઇટ હાઉસમાં બે શક્તિશાળી નેતાઓની બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન પાકિસ્તાનને કઠોર સંદેશ આપવામાં આવ્યો. આતંકવાદ મુદ્દે ચર્ચા કરાઈ હતી. અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ભારતની પ્રશંસા કરી. અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન યુદ્ધ અભ્યાસમાં સામેલ થયા છે. જેને જોતા ચીન પર આ 4 દેશ ભારે પડશે.