Venezuela Plane Crash : વેનેઝુએલામાં પ્લેન ક્રેશ થતાં 2ના મોત, જુઓ અહેવાલ

Continues below advertisement

Venezuela Plane Crash : વેનેઝુએલામાં પ્લેન ક્રેશ થતાં 2ના મોત, જુઓ અહેવાલ 

 વેનેઝુએલાના રનવે પર ટેક ઓફ દરમિયાન જમીન પર અથડાયા બાદ એક વિમાનમાં આગ લાગી. દુર્ઘટનામાં બે લોકોના મોત નીપજ્યા. વેનેઝુએલાના પશ્ચિમી રાજ્ય ટાકીવેરાની રાજધાની સાન ક્રિસ્ટોબેલમાં ભયાનક આવીમાન દુર્ઘટના બની અને રનવે પરથી ટેક ઓફ કર્યાના થોડા સમય પછી જ આ વિમાન ક્રેશ થયું. જેમાં બે લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં યાંત્રિક ખામીના કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું. આ વિમાન રનવે પરથી ઝડપથી આગળ વધી રહ્યું હતું પરંતુ થોડી વારમાં કાબુ ગુમાવ્યો જમીન પર. અનુમાન છે અને આ રનવે પરથી ટેક ઓફ કર્યાના થોડી જ મિનિટો બાદ આ વિમાન ફરીવાર જમીન પર પટકાયું હતું અને ઊંધું થઈ ત્યાર બાદ ત્રણ ગુલાટી ખાઈ અને આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola