ઈજિપ્તમાં 4 હજાર વર્ષ જૂનું પ્રાચીન મંદિર મળી આવ્યું છે. કહેવામાં આવે છે કે આ મંદિર કિંગ તેતીની પત્ની રાણીનું હતું. અહીંથી 50 તાબૂત, મમી, હાડપીંજર મળી આવ્યા છે.