અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની રાજીનામું આપે તેવી શક્યતા, જુઓ વીડિયો

Continues below advertisement

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની ઝડપથી રાજીનામું આપી શકે છે. અબ્દુલ ગની બરાદર કાબૂલ પહોંચ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. કાબુલની સીમાની ચારેય તરફ તાલીબાની આતંકી પહોંચ્યા છે. ભારતીય નાગરિકો અને સ્ટાફના લોકોને લેવા એર ઈન્ડિયાનું વિમાન પહોંચ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram