અફઘાનિસ્તાને તાલીબાની આતંકીઓ પર કરી મોટી કાર્યવાહી, એરસ્ટ્રાઈકમાં કેટલા આતંકીઓ થયા ઠાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Aug 2021 05:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાલીબાની આતંકીઓ પર અફઘાનિસ્તાને મોટી કાર્યવાહી કરી છે. અફઘાનિસ્તાનમાં સેના અને તાલીબાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કંધાર એરપોર્ટ પર ત્રણ રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે.જેના પગલે હાલ હવાઈ સર્વિસ બંધ કરી દેવાઈ છે.