અફઘાનિસ્તાનઃ કાબુલમાં બે હોસ્પિટલમાં કરાયો આત્મઘાતી હુમલો,10 લોકોના મોત

Continues below advertisement

અફઘાનિસ્તાનના કાબુલમાં બે હોસ્પિટલમાં વિસ્ફોટની ઘટના બની છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. આ સાથે 34 લોકો ઘાયલ થયા છે. સરદાર દાઉદ ખાન અને અન્ય એક હોસ્પિટલમાં બ્લાસ્ટ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram