America Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch Video
America Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch Video
કેલિફોર્નિયામાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થયા છે. 8 દિવસ બાદ પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસના નવા જંગલોમાં આગ લાગવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે બુધવાર સુધી લોસ એન્જલસની આસપાસ દક્ષિણ-પશ્ચિમ કેલિફોર્નિયાના મોટા ભાગમાં આગનું ભયંકર જોખમ છે.