અસ્મિતા વિશેષઃ એક હતું અફઘાન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 10:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆતંકના આક્રમણના સપડાયેલા અફઘાનિસ્તાન(Afghanistan) 20 વર્ષ પાછળ ધકેલાઈ ગયું છે. જે હવે તાલિબાનના તાબામાં છે. અમેરિકાની સેનાના ગયા પછી હવે અફઘાનિસ્તાનના શું હાલ થશે તે કોઈને ખબર નથી.