અસ્મિતા વિશેષઃ ધડામ કરીને પડ્યું ચીન

ચીનને જે ઈમારતોનું અભિમાન હતુ તે જ ઈમારતોમાં ધ્રુજારો આવ્યો છે. હવે ચીને આ અંગે નિયમો બદલ્યા છે. વિશ્વની ટોચની 11 ઈમારતો ચીનમાં આવેલી છે. પરંતુ હવે અહીંયા ઊંચી ઈમારતો બનાવવા પર અંકુશ લગાવાયો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola