અસ્મિતા વિશેષઃચીનના પરમાણુ પાપનો પર્દાફાશ
ચાલબાજ ચીન(China)ને મળી તેના કુકર્મની સજા.ચીનમાં આવેલો પરમાણું પ્લાન્ટ (nuclear plant)લીકેજ થઈ રહ્યો છે. જેમાંથી રેડિએશન(radiation) નીકળી રહ્યું છે. જેના કારણે દેશના લોકોના જીવ પર સંકટ તોળાઈ રહ્યું છે.ચીને શરૂઆતમાં આ વાતને દબાવવાનું શરૂ કર્યું પરંતુ અમેરિકાએ તેના ઈરાદાઓ પર પાણી ફેરવ્યું છે.