અસ્મિતા વિશેષઃ ચીનની નિયતમાં ખોટ
અસ્મિતા વિશેષમાં વાત ચીનની.ચીનમાં હવે બળાવાનો સૂર બુલંદ બન્યો છે. મુદ્દો ગલવાન સાથે જોડાયેલો છે.ચીની સરકારે આઠ મહિના પુરા થયા બાદ ગલવાનનું અધુરૂ સત્ય પોતાની જનતાને જણાવ્યું તેનાની ચીનના લોકોનો ગુસ્સો ફાટી નિકળ્યો.સામાન્ય રીતે સરકાર સામે મૌન ધારણ કરનારી ચીનની જનતા હવે સોશલ મીડિયાના માધ્યમથી ચીનની સરકાર સામે મેદાને પડી છે અને આજ વાતે જીનપિંગ સરકારની ચિંતા વધારી છે.કારણ કે હવે ચીનના માનવાધિકારોના ઉલ્લંઘનની ગૂંજ હવે સમગ્ર દુનિયામાં ગૂંજવા લાગી છે..