અસ્મિતા વિશેષઃ મ્યાનમારમાં ચીનનું મ્યાઉં મ્યાઉં
આશંકા હતી જ કે મ્યાનમારની પરિસ્થિતિ કથળી શકે છે અને ઘણું નુકસાન થઈ શકે છે. આંદોલનને દામવા માંટે હવે પોલીસે ફાયરિંગ શરૂ કર્યું છે. જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મ્યાનમારની સેના પીછેહઠ કરવા તૈયાર નથી. જ્યારે લોકોનો ગુસ્સો પણ વધી રહ્યો છે. મ્યાનમાર સેનાના આ પગલાની દુનિયાભરમાં નિંદા થવા લાગી છે