અસ્મિતા વિશેષ: રાતોરાત ઇમારત
Continues below advertisement
ચીનની ટેક્નોલોજીના વખાણ સમગ્ર વિશ્વ કરે છે. ત્યારે ચીને ગણતરીના કલાકોમાં જ ઇમારત ઊભી કરી છે. 28 કલાક 45 મિનિટમાં 10 માળની ઇમારત બનીને તૈયાર થઈ હતી. ભૂકંપ પણ આ ઇમારતને નુકસાન નહી પોહચાડી શકે.
Continues below advertisement