અસ્મિતા વિશેષઃ સપનાનું શહેર

સાઉદ અરેબિયામાં આધુનિકતા વાળું એવું શહેર જેને જોઈને મન મોહિત થઈ જાય. અહીંયા જ્યાં નજર કરો ત્યાં સુંદરતા આંખોને વળગે એવી છે. સાઉદી અરેબિયાનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેનું નામ નિયોમ આપવામાં આવ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola