અસ્મિતા વિશેષઃ અસ્તિત્વમાં છે એલિયન્સ?
અસ્મિતા વિશેષમાં વાત એલિયંસની. એલિયંસનું અસ્તિત્વ છે કે નહીં. આ વાતની ચર્ચા હંમેશા થતી રહી છે પણ એલિયંસની હયાતી અંગેના કોઈ ચોક્કસ પુરાવા કે જાણકારી હજી સુધી સામે નથી આવી. પણ આ બધા વચ્ચે ઈઝરાયલના અંતરિક્ષ સુરક્ષા ચીફે દાવો કર્યો છે કે એલિયંસનું અસ્તિત્વ છે અને તે ગુપ્ત રીતે અમેરિકા અને ઈઝરાયેલના સંપર્કમાં છે. તો શું ઈઝરાયેલના અંતરિક્ષ સુરક્ષા પ્રમુખનો દાવો સાચો છે. આખરે એલિયંસનું સત્ય શું છે તે જાણીએ.