અસ્મિતા વિશેષઃ પૃથ્વીનું સુરક્ષાચક્ર

Continues below advertisement

નાસાએ મિશન વર્લ્ડ સેવ શરૂ કર્યું છે. આકાશમાં ડાર્ટ એરક્રાફ્ટે ઉડાન ભરી છે. જે 940 મીટરની ઉલ્કાને અટકાવશે. આ નાસાનું ઐતિહાસિક પગલું છે. નાસાએ દુનિયાને બચાવવાનો આ અનોખો પ્રયાસ કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram