અસ્મિતા વિશેષઃ તોફાની ઇનિંગ
અસ્મિતા વિશેષમાં વાત ઑસ્ટ્રેલિયામાં આવેલી તોફાની આફતની. ઓસ્ટ્રેલિયામાં વરસ્યો 50 વર્ષ બાદ એવો તોફાની વરસાદ જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા. સતત વરસતા વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાના સીડની અને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં સ્થિતિ ખરાબ બની છે. અહી અનેક ગુજરાતીઓ પણ વસે છે