અસ્મિતા વિશેષઃ ક્યાંક મેઘમહેર, ક્યાંક કહેર
જુલાઈમાં પૃથ્વી પર જળયુદ્ધ ચાલી રહ્યું છે. ભારતના અડધો ડઝનથી વધુ રાજ્યો પૂર અને વરસાદથી ભારે પ્રભાવિત થયા છે. મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદે સરકારી દાવાઓને ડુબાડ્યા છે. આ સાથે અન્ય દેશોમાં પણ વરસાદે અને પૂર ભારે તબાહી મચાવી છે.
Tags :
Gujarati News Turkey Rain Germany Flood Water Earth Disaster ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV