અસ્મિતા વિશેષઃમંગળ પર પહોંચવાની હોડ
Continues below advertisement
મંગળ(Mars) પર પહોંચવા માટે અમેરિકા, UAE અને ચીન(China) મેદાનમાં છે.મંગળ પર પહોંચવા માટે દેશ અને દુનિયાના દિગ્ગજો સખત પ્રયત્નો કરી રહ્યાં છે. આ ગ્રહ પર જીવનની સંભાવના તપાસવા માટે વિશ્વના ઘણા દેશો પ્રયાસ કરી રહ્યાં છે. નાસા(NASA)નું રુવર મંગળ ગ્રહની ધરતી ચકાસી રહ્યું છે.
Continues below advertisement