અસ્મિતા વિશેષઃદુનિયામાં આફત‘કાળ’

એક પછી એક આફતોમાં દુનિયા ઘેરાઈ રહી છે. ક્યાંક દરિયાનું પાણી જ્વાળામુખીની જેમ ફાટવા લાગ્યું તો ક્યાંક સેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. મેક્સિકોના અખાતમાં દરિયાની વચોવચ આગ લાગી છે. ઓઈલ કંપનીની સમુદ્રમાં આવેલી પાઈપલાઈનમાંથી ગેસ લીક થયા બાદ આગ ફાટી નીકળી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola