અસ્મિતા વિશેષ: વરસાદ આવ્યો, તબાહી લાવ્યો
પ્રચંડ વેગે ત્રાટકેલા વરસાદે નેપાળની સ્થિતિ બગડી છે. જેને લઈને ભારતમાં પણ પૂરનું સંકટ ઊભું થયું છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં નદીઓ બંને કાંઠે વહી રહી છે. ઉત્તરાખંડમાં જમીન ધસી જવાના કિસ્સા પણ સામે આવ્યા છે.