અસ્મિતા વિશેષ: કોમ્પ્યુટર્સની દુનિયાનો રજનીકાંત
abp asmita
Updated at:
07 Dec 2021 11:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોમ્પ્યુટર અને લેપટોપ તો બોજ જોયા. પરંતુ આ છે નવી દુનિયાનું નવું કોમ્પ્યુટર. આ કોમ્પ્યુટરની વિશેષતા ઘણી બધી છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ દુનિયાનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર છે. કોંપ્યુટરના માધ્યમથી દુનિયાના દેશો પોતાની તાકાત વધારશે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ વર્ષ 2016માં ક્વાન્ટમ કોમ્પ્યુટરને પોતાની રણનીતિમાં સામેલ કર્યું.