અસ્મિતા વિશેષઃરફ્તારનો નવો યુગ
Continues below advertisement
અમેરિકામાં એક ટેસ્ટિંગ સાઈટ તૈયાર કરાઈ છે. જેમાં એક હાઈપરલૂપ ટ્રેન દોડાવવામાં આવે છે.એક પોડમાં 28 જેટલા લોકો બેસી શકશે.આ ટ્રેન 1200 કિમી પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરાવશે.
Continues below advertisement