અસ્મિતા વિશેષઃફટાકડાનો‘ધમાકેદાર’ઈતિહાસ

Continues below advertisement

ફટાકડાની શરૂઆત 2200 વર્ષ પહેલા ચીનના લુઈયાંગમાં થઈ હતી. વાંસની લાકડીઓને આગમાં નાખવામાં આવી હતી અને તેની ગાંઠ ફુટવાથી મોટો અવાજ થતો હતો.  ભારતની શરૂઆતની વાત કરીએ તો રુકમણી અને કૃષ્ણના લગ્નમાં  આતશબાજીનો ઉલ્લેખ કરાયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram