અસ્મિતા વિશેષ: મહાયુદ્ધ

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધના એંધાણ સામે આવતા વિશ્વ ચિંતિત બન્યું છે. રાજધાની કિવ પર કરાયા હુમલા. હુમલાથી બચવા માટે લોકો એ શરુ કર્યું પલાયન. યુક્રેને ભારત પાસે માંગી મદદ. પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા રજૂઆત કરાઈ. યુક્રેન-રશિયાના મહાયુધ્ધના કારણે અનેક ક્ષેત્રમાં જોવા મળી અસર. મોંઘવારી વધવાના એધાણ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola