અસ્મિતા વિશેષઃ પાણીની દુનિયા

Continues below advertisement

દુબઈએ ફરી નવી સિધ્ધી મેળવી છે. દુબઈમાં સૌથી ઊંડો સ્વીમીંગ પૂલ બનાવવામાં આવ્યો છે. જેને ગીનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ સ્વીમીંગ પૂલમાં અનોખી દુનિયા વસાવવામાં આવી છે. આ સ્વીમીંગ પૂલનો વિડીયો દુબઈના પ્રિન્સે શેર કર્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram