અસ્મિતા વિશેષઃ વૈશ્વિક હથિયાર વેક્સીન
અસ્મિતા વિશેષમાં આજે વાત વૈશ્વિક હથિયાર બનેલી વેક્સીનની. વેક્સીન જેની રાહ ભારતના તમામ લોકો જોઈ રહ્યા છે. અમેરિકા..બ્રિટન અને રશિયા જેવા દેશોએ પોતાના લોકોને વેક્સીન આપવાનું શરૂ પણ કરી દીધું છે. પણ ભારતમાં વેક્સીનેશનને લઈને શું છે તૈયારી. કેવી રીતે નક્કી કરાશે વેક્સીનની કિંમત. લોકોને કેટલી જલદી મળશે વેક્સીન. શું છે વેક્સીનને લઈને સરકારનો પ્લાન તે જોઈએ.