અસ્મિતા વિશેષ: વિલાયતી મોજ

ઇંગ્લેન્ડનો અવનવો મેળો. દેશી નહિ વિદેશી મેળો જુઓ. લોકો માણી રહ્યા છે મેળાની મોજ. કિંગ્સ્ટન ઍપોન હલ શહેરનો મેળો. લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ મેળો. યુરોપનો સૌથી જૂનો મેળો છે. લોકો માટે નવી ખુશી સાબિત થઇ રહ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola