અસ્મિતા વિશેષ: વિશ્વ સુંદરી

Continues below advertisement

21 વર્ષ બાદ 21 વર્ષની ભારતીય સુંદરી હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો તાજ મેળવ્યો છે. વર્ષ 2000માં લારા દત્તાએ આ તાજ પોતાના નામે કર્યો હતો. અને વર્ષ 1994માં સુષ્મિતા સેને આ તાજ ભારતના શિરે સજાવ્યો હતો. હરનાઝ સંધુએ સુંદરતાના તમામ શિખરો સાર કરીને મિસ યુનિવર્સનો તાજ મેળવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram