ઓમિક્રોન અંગે બિલ ગેટ્સે વ્યક્ત કરી ચિંતા, કહ્યું‘ઓમિક્રોન સૌ માટે કાતિલ બની શકે છે’
Continues below advertisement
વિશ્વભરમાં ફેલાયેલા ઓમિક્રોનના કેસને લઈને માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, માનવજાત મહામારીના સૌથી ખરાબ તબક્કામાં પ્રવેશી રહી છે. બિલ ગેટ્સે ટ્વિટ કરીને આ ચિંતા વ્યક્ત કરી છે.
Continues below advertisement